BREAKING

બોટાદવાસીઓ ચોળાફળી અને જલેબીની જ્યાંફત ઉડાવી.




બોટાદ બ્યુરો
30.સપ્ટેમ્બર.17

અસત્ય પર સત્ય નો વિજય એટલે વિજયા દશમી, આજના દિવસ ને દશેરા પણ કહેવાય છે .આજે વિવિધ શહેરોમાં રાવણ દહન કરી ને દશેરા ઉજવવામાં આવશે ત્યારે લોકો આજના દિવસે ચોળાફળી અને જલેબી ની પણ જ્યાફ્ટ ઉડાવે છે.આજે બોટાદમાં મીઠાઈ ની દુકાનો પર સવાર થી જ લોકો ચોળાફળી અને જલેબી ખરીદી માટે જોવા મળી રહ્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો