ભાવનગર તા.20
ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે ની જવાબદારી નિભાવી રહેલા સી આર પાટીલ ના કાયૅકાળ ને મંગળવારના રોજ એક વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ નાં કાયૅક્રમો આયોજિત કરવામાં આવ્યો હતો તેમાં ઉપસ્થિત ભાવનગર શહેર મહામંત્રી યોગેશભાઈ બદાણી શાસક પક્ષના નેતા બુધા ભાઈ ગોહિલ યુવરાજ સિંહ ગોહિલ કોર્પોરેટર તથા ઉષાબેન બધેકા નગરસેવિકા તથા ભાવનાબેન સોનાની નગરસેવિકા તથા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભલાભાઇ આહીર તથા વોર્ડ પ્રમુખ ભરતભાઈ દિહોરા યુવા મોરચાના શહેર મહામંત્રી કિશનભાઇ મહેતા તથા વોર્ડ મહામંત્રી સિધ્ધરાજસિંહ ગોહિલતથા ઘોઘાસર્કલ વૉડ બક્ષીપંચ મોરચા ના ખજાનચી મહેશ દિહોરા મંડપવાળા ને નવનિયુક્ત બક્ષીપંચ મોરચાના હોદેદારો ઉપસ્થિત રહ્યા ને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એવું બક્ષીપંચ મોરચા મીડિયા ઇન્ચાર્જ એમ જી સરવૈયા ની યાદીમાં જણાવેલ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો