રઘુવીર મકવાણા-બોટાદ
બોટાદ પોલીસે કતલખાને લાઈ જવાઈ રહેલ 17 અબોલ પશુ ને પોલોએ બચાવી લેવાયા.
બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશનમા ફરજ બજાવતા જાંબાઝ પીએસઆઇ રાણા ને બાતમી મળી કે એક ટ્રક મા ગૌવંશ ભરીને કતલ ખાને લઇ જવામાં આવી રહયા હોય તેવી બાતમી પીએસઆઇ રાણા ને મળતા પોલીસે વોચ ગોઠવતા એક ટ્રક માં અબોલ પશુ ભરી ને જતા હોય તેનો ફિલ્મી ઢબે પીછો કરતા તેને સાકરડી ગામ નજીક ટ્રક ને રોકી તેમાંથી 5 આરોપી ને ઝડપી લઇ 17 અબોલ પશુ ને બચાવી લેવાયા ....
the Gandhinagar News
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો