BREAKING

સિહોર શહેર કોંગ્રેસ દવારા સ્વ. ઇન્દીરાજીની જન્મ જયંતિ ઉજવણી કરાઈ



સલીમ બરફવાલા. સિહોર

તા.૧૯/૧૧/૧૬ ને શનિવાર ના રોજ સવારે ૧૦/૩૦ કલાકે ભારતના લોખંડી મહિલા તરીકે ઓળખાતા અને આજે પણ સમગ્ર દેશમા પ્રત્યેક લોકો જેના શાસનના ભરપુર વખાણ કરે છે અને દેશ વાસીઓ તેમના શાસનના પ્રેરણા રૂપી દાખલાઓ આપે છે તેવા દેશના પહેલા મહિલા પૂવઁ વડાપ્રધાન સ્વ.ઇન્દીરા ગાંધીજી ની જન્મ જયંતિ નિમિતે સિહોર શહેર કોંગ્રેસ સમિતી દવારા પ્રમુખ શ્રીધીરૂભાઇ ચૌહાણ ની અધ્યક્ષતામા સરકારી હોસ્પિટલ ખાતે ફ્રુટ વિતરણ અને બાળકોને બિસ્કીટ કરી ઉજવવામા આવ્યુ જેમા દિનુભાઇ પટેલ, કિરણભાઇ ઘેલડા, મુકેશભાઇ જાની, વિજયભાઇ આલ, કિશનભાઇ મહેતા, જયદિપસિંહ ગોહિલ, ચેતનભાઇ ત્રિવેદી, સાજીદભાઇ હુનાણી, યોગેશભાઇ વ્યાસ, રાજુ ગોહેલ, કાળુભાઇ મકવાણા, ગભાભાઇ હલુકા, મુકેશ ચૌહાણ, કાનજીભાઇ ગઢવી તેમજ સિહોર શહેર કોંગ્રેસ ના દરેક આગેવાનો, અગ્રણીઓ, ચુટાયેલ સભ્યો, આઇ.ટી.સેલ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ તેમજ વિવિધ સેલ ના હોદ્દેદારો અને કાયઁકરો સરકારી હોસ્પિટલ ખાતે હાજર રહયા હતા



the Gandhinagar News


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો