BREAKING

કુખ્યાત ભુપત આહીર ની સુરતમાં હત્યા....



સુરતના પુના ગામ વિસ્તારમાં સરાજાહેર માથાભારે સખ્સની હત્યા..અજાણ્યા સખ્સઓએ તલવાર અને ચપ્પુના તીક્ષ્ણ ઘા ઝીકિ ઉતાર્યો મોતને ઘાટ.....છાતીના ભાગે રેમ્બો છરો હુલાવિ હત્યારા ફરાર.....પુના પોલીસ સહીત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે......આજે સાંજે પાંચ વાગ્યે સુરતની લાજ્પોર જેલમાથી પેરોલ પર આવયો હતો બહાર....જન્માષ્ટમી નાં દિને વરાછાના એકે રોડ પર યુવકની કરી હતી ભુપત વશરામે હત્યા.....ભુપત વશરામ પર સાત જેટલી હત્યા , લૂંટ,ખંડણી સહિતના હતાં માં સંડોવાયો હતો



the Gandhinagar News


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો