BREAKING

તળાજા ના દિહોર ગામે યુવકની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી.



તસવીર.અશોક મકવાણા તળાજા

તળાજા દિહોર ગામે પ્રાથમિક શાળાની બાજુમાંથી તેજ ગામના યુવક લાશ મળી આવતા ચકચાર મચી છે. આ યુવકની મોડીરાત્રીના સમયે હત્યા થઈ હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હાલ તળાજા પોલીસ ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથ ધરી છે. આ લાશ દિહોર ગામના અનિલભાઈ બારૈયા ની હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો