કે જે મહેતા જીથરી હોસ્પિટલ & કોલેજના વહીવટ માથી તાકીદે કૌભાંડી મનસુખ શાહને દૂર કરવા મામલો આજે નકલેકટરને રૂબરૂ મળી કરી ભાવનગર નજીલ્લા ના ભાજપ ના ઉપાધ્યક્ષ નાનું ડાખરા એ રજુઆત કરી અને જીથરી હોસ્પિટલનો વહીવટ સરકાર હસ્તગ લઈ લેવા કરી છે તાકીદ કરવામાં આવી તેમજ આજે નાનુંભાઈ ડાખરા & ટીમે કે જે મહેતા હોસ્પિટલ & કોલેજ ની મુલાકાત લીધી અને આગામી દિવસોમાંઆંદોલનની રણનીતી તૈયાર કરવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો