રઘુવીર મકવાણા-ઢસા
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે શંકરપરા વિસ્તાર મા જુગાર રમતા હોય તેવી પુર્વ બાતમીના આધારે ઢસા પો.સ્ટે. ના પી.આઈ.શ્રી ડી.આર.વાઢેર સાહેબ ની સુચના થી એ.એસ.આઈ.રાઠોડભાઇ તેમજ જયેશ ભાઇ ધાધલ સહીત સ્ટાફે રેડ કરી ૭આરોપીને રૂપિયા ૪૭.૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતાં
the Gandhinagar News
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો