BREAKING

સિહોરના ગોતમેશ્વર રોડ સમશાન નજીક પાણીનો લાઈન લીકેજ..આખા રોડ પર પાણી પાણી..

સલીમ બરફવાલા

સ્થાનિકો કહે છે આજે સાત દિવસે પાણી આવ્યું અને પાણીની લાઈન તુંટી - અમારી તો કઢણાંઈ છે..

આ ગામમાં પાણીનો હોબાળો ' પાણીની લાઈન તૂટવી પાણી બાબતે લોકોના ટોળા નીકળવા સહીતની બાબતો આ ગામમાં સામાન્ય થઇ ગઈ છે પાણી વિભાગની કર્મચારીઓની અણ - આવડત કયો કે પોતાની મનમાની કયો....સિહોર પાણી વિભાગ હંમેશા ચર્ચાઓમાં રહ્યો છે... ત્યારે સિહોરના સુરકા દરવાજા વિસ્તાર ગોતમેશ્વર રોડ સમશાન નજીક આજે વહેલી સવારે એકાએક પાણીની લાઈન તૂટી જતા રોડ પર પાણી ફરી વળ્યાં હતા સ્થાનિકો કહે છે અમારીતો કઠણાંઈ છે આજે સાત દિવસે પાણી આવ્યું અને લાઈન તૂટી ગઈ છે જોકે અહીંયા કાંઈ પહેલીવાર જ લીકેજ નથી થઈ વારંમવાર લીકેજ થવા પામે છે ત્યારે વહેલી તકે યોગ્ય થાઈતે જરૂરી છે બાકીતો આ ગામ પાણી વિભાગની મનમાંની હેઠળ જીવે જ છે ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો