અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના પીલગાર્ડન ના દરવાજા સામે પાર્ક કરેલી એક બાઈક માં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી જે દરમિયાન ત્યાંથી પોલીસની પીસીઆર વાન પસાર થતા પીસીઆરમાં સવાર પોલીસના જવાનોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી અને તેમની પાસે રહેલા આગ બુઝાવવા ના સાધનો દ્વારા અને પાણીનો છંટકાવ કરી આગળ વધારવાના પ્રયત્નો હાથ ધર્યા હતા જે દરમિયાન ફાયર નો કાફલો આવી જતાં તેમને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
અહેવાલ- વિશાલ રાઠોડ


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો