BREAKING

સનેસ થી માઢીયા તરફ જવાના રસ્તા ઉપર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એકનું મોત


પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના અમદાવાદ નેશનલ રોડ ઉપર આવેલા માઢીયા થી સનેસ ગામની વચ્ચે આવેલા વેગડ ના નાળા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત જેમાં એક પેટ્રોલ નો ટાંકો અને ટુવીલ વચ્ચે સર્જાયો અકસ્માત જેમાં બે વ્યક્તિને ઈજા થતાં તાત્કાલિક બે 108 મારફતે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે વનરાજભાઈ દિલીપભાઈ જાંબુચા નો મોત નીપજ્યું હતું જ્યારે નંદરામ ભાઈ ઇશ્વરભાઇ જાંબુચા ને ઈજા પહોંચી હતી જ્યારે બંને વ્યક્તિ ગણેશગઢ ના રહેવાસી હતા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો