
હવે દુકાનો માં બેસીને માલ વેચીને રૂપિયા કમાવા નો જમાનો ગયો, હવે હાર્ડ વર્કનો નહિ પરંતુ સ્માર્ટ વર્કનો જમાનો છે, હવે ઈન્ટરનેટનો જમાનો છે અને લોકો ઘેર બેઠા ઈન્ટરનેટના માધ્યમથી લાખો રૂપિયા કમાઈ રહ્યા છે, હાલ આપણા મોબાઈલમાં કેટલીક અર્નિંગ એપ્લીકેશન ડાઉનલોડ કરીને ઘેર બેઠા જુદી જુદી રીતે રકમ કમાઈ શકાય છે, તો ચાલો આજે આવી જ થોડીક એપ્લીકેશન અંગે માહિતી મેળવીએ.
VIDEOBUDDY અને VCLIP
આ એપ્લીકેશન ના માધ્યમથી તમે રોજ આહિયા રૂપિયા કમાઈ શકો છો, વિડીઓબડી એપ્લીકેશન ડાઉનલોડ કરતા ની સાથે જ તમને ગેરેન્ટેડ ૨૦ રૂપિયા મળે છે.આ ઉપરાંત તમે આ એપ્લીકેશન ની લીંક કોઈને શેર કરો અને તે વ્યક્તિ જો આ એપ્લીકેશન ડાઉનલોડ કરે તો તેના પણ તમને એક ડાઉનલોડ પર ૧૦ રૂપિયા મળે છે, સાથે સાથે અન્ય એક્ટીવીટી કરવાથી કોઈન મળે છે જે ૧૦૦ એટલે ૧૦ રૂપિયા બરાબર થાય છે જે કોઈનને રૂપિયામાં કન્વર્ટ કરી શકાય છે, સાથે સાથે વિડીઓ જોવાથી રકમ મળે છે, લકી ડ્રો દ્વારા રૂપિયા મળે છે, આમ રોજ રોજ લોગીન કરી થોડો સમય આપી સારીએવી રકમ કમાઈ શકાય છે. આ એપ્લીકેશન ની લીનક નીચે આપવામાં આવી છે.
ડાઉનલોડ કરો VIDEOBUDDY
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો