BREAKING

ગારીયાધાર માં પરિવર્તનની લહેર, કેશુભાઈ નો વિરોધ પ્રબળ બન્યો.



સૌજન્ય.હેમરાજસિંહ વાળા.ગારીયાધાર

ગારિયાધાર બેઠક પર નવો ઉમેદવાર મૂકી પરિવર્તન ની સાથે કેશુભાઈ નાકરાણી સામે નો વિરોધ વધુ પ્રબળ બન્યો.જેસર તાલુકા ના પાંચ ગામો ના સરપંચો દ્વારા આજે સૂત્રોચ્ચાર કરી અને વિરોધકરાયો હતો.આટલા વર્ષોમાં કેશુભાઈ નાકરાણી દ્વારા કોઈ વિકાસ ના કામો ન કરવામાં આવ્યા હોય તેવા આક્ષેપ સાથે નારાજ કાર્યકરો અને સરપંચો દ્વારા પરિવર્તન ની કરાઈ માંગ.. જો કેશુભાઈ ને  પક્ષ ટિકિટ આપશે તો તમામ રાજીનામાં આપી દેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો