BREAKING

વલ્લભીપુર તાલુકા કોળી સમાજનું સંમેલન મળી ગયું.




હેમંત ડાભી વલ્લભીપુર

વલભીપુર મા ખોડિયારનગર વિસ્તાર માં 
વલભીપુર તાલુકાના કોળી સમાજનું એક વિશાળ સંમેલન મળી ગયું. આ સમેલન માં વલ્લભીપુર તાલુકાના આગેવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સમાજ વિકાસ લક્ષી ચર્ચા વિચારણા થઈ હતી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો