BREAKING

ભાવનગરના અતુલ મકવાણા GPSC દ્વારા લેવાયેલ જેલ અધિક્ષકની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે થયા ઉત્તીર્ણ

ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા અને હાલ વડોદરામાં આરોગ્ય વિભાગમાં ક્લાસ-૨ ઓફિસર તરીકે ફરજ બજાવતા અતુલકુમાર મકવાણા GPSC દ્વારા લેવાયેલ જેલ અધિક્ષકની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવ્યા છે,અતુલકુમાર મકવાણા પ્રથમ નંબરે ઉત્તીર્ણ થતા પરિવારમાં અને કોળી સમાજમાં હર્ષની લાગણી ફેલાઈ જવા પામી છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો