BREAKING

સુરતમાં તાપી નદી સહિત ખાડીઓ ની ગંદકી દૂર કરવા રજુઆત


સૌજન્ય.અરવિંદ રાઠોડ.સુરત

સુરત

સુરત શહેરની જીવાદોરી સમાન તાપી નદી માં છેલ્લા ઘણા સમયથી ગંદકી ઠલવાઇ રહી છે. તેમજ સૂર્યના વરાછા વિસ્તારમાં પસાર થઈ ખાડીઓમાં પણ ગંદકીના થર જમ્યા છે જેના કારણે મચ્છરો નો ઉપદ્રવ વધી રહ્યો છે. આમ આ ગંદકીના સામ્રાજ્ય ને દૂર કરવા અને પીવાના પાણી માટે ઉપયોગી એવી તાપી નદીમાં કચરો ના ઠલવાય તે માટે સુરતમાં યુવાઓ દ્વારા તંત્ર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો