BREAKING

નશામાં ધૂત ત્રણ યુવકોએ સગીરાને ઉપાડી જઇ દુષ્કર્મનો કર્યો પ્રયાસ.



સૌજન્ય.અરવિંદ રાઠોડ.સુરત

સુરતના સચિન વિસ્તારમાં હેવાનિયતમાં અંધ બનેલા ત્રણ યુવકોએ એક 14 વર્ષની કિશોરીને દુષ્કર્મ કરવાના બદઇરાદે અવાવરું જગ્યાએ લઈ જઈ સગીરા પર દુષ્કર્મ નો પ્રયાસ કર્યો કર્યો હતો,જોકે આ નરાધમોને સ્થાનિક લોકો જોઇ જતા સ્થાનિકોએ કિશોરીને આ નરાધમોના સકંજામાંથી છોડાવી હતી, જોકે તેમાંથી એક યુવક સ્થાનિકના હાથે ઝડપાઇ ગયો હતો જ્યારે અન્ય બે ફરાર થઈ ગયા હતા, આ ત્રણેય યુવકો નશામાં હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળી રહ્યું છે હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

............................................................

સુરત શહેર અને આજુબાજુના વિસ્તારોમાં બનતી ઘટના, પ્રેસનોટ, સમસ્યાઓ, કાર્યક્રમોના કવરેજ તેમજ જાહેરાત અંગે આપ અમોને જાણ કરી શકો છો....

વિપુલ બારડ.9824404421

રાહુલ મકવાણા.8530468580

અરવિંદ રાઠોડ.7016346935

.......................................................

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો