BREAKING

સુરત ખાતે પાટીદાર શહીદ યાત્રા યોજાઈ.

તસવીર સૌજન્ય રાહુલ મકવાણા

સુરત ખાતે પાટીદાર અનામત સમિતિ દ્વારા ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો જોડાયા હતા.પાટીદાર ના 14 શહીદો માટે આ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું,પાટીદાર યાત્રામાં હાર્દિક પટેલે હાજરી આપી હતી આ યાત્રા કારગિલ ચોકથી લઈ અને યોગીચોક સુધી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવકો જોડાયા હતા.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો