તસ્વીર સૌજન્ય.પ્રહલાદસિંહ રાઠોડ
મહુવાના ના ઉમણિયાવદર ગામ નજીક મહુવા બાયપાસ રોડ પર નાળા નીચેથી આજે એક યુવકની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી, આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે લાશનો કબ્જો મેળવી અને પીએમ માટે મહુવા મોકલી આપી તાપસ હાથ ધરી હતી, આ લાશ ગાજી સિદી નામના યુવકની હોવાનું જાણવા મળી રહ્યું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો