પ્રહલાદસિંહ રાઠોડ-મહુવા
વાડી માં તાર ફેંશિંગ માં મુકેલ ઇલે.શોકના કારણે વધુ એક નિર્દોશે જીવ ખોવો પડ્યો છે.
સમગ્ર ઘટના ની વિગત એવી છે કે મહુવા તાલુકાના કસાણ ગામે ગોબરભાઈ જીવાભાઈ ની વાડીની ફરતે તાર ફેંશિંગ માં મુકેલ ઇલે.શોક મુકેલ હોય અને ગાઇકાલે સવારના સમયે સાગર જેરામભાઈ ભાલીયા નામનો તરૂણ ત્યાંથી પસાર થતો હોય તે સમયે તે તાર ને અડી જતા તરુણ નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, આ ઘટના બાદ તરૂણ ના મૃતદેહ મેં મહુવા ખાતે પીએમ કરી ફરિયાદ કાર્યવાહી કરવામાં આવી હતી,
જો કે વાડીમાં તાર ફેંશિંગમાં શોક મુકવાથી વાઈલ્ડ લાઈફ ને નુકશાન થતું હોય જે વન અધિનિયમ મુજબ ગેરકાયદેસર હોય આ ઘટના ની જાણ થતા જ મહુવા વનવિભાગના ફોરેસ્ટર જીતેન્દ્ર ભેડા અને તેમને સ્ટાફ ઘટના સ્થળે જાઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી.
વાડીના તાર ફેંશિંગમાં મુકેલ ઇલેક્ટ્રિક શોક થી એક તરૂણ નું મોત
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો