અરવિંદ રાઠોડ-પાલીતાણા
ભાવનગર એલસીબી સ્ટાફે આજે પાલીતાણા ખાતે થી એક ઈસમ ને હથિયર્ક સાથે ઝડપી પાડ્યો હતો.
પાલીતાણાના વડીયા ચોકડી પાસેથી આજે એક શખ્સની હથિયારો અને એક મોટર સાયકલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. આરીફ ઈકબાલ સોરઠીયા રહે. પરીમલ સોસાયટી તેમની પાસેથી 3 દેશી તમંચા, 1 દેશી બારબીટ તેમજ 1 મોટરક સાયકલના મુદ્દામાલ સાથે ભાવનગર ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એસ.એચ.ચુડાસમા, હેડ કો. અનિરૂદ્ધસિંહ ગોહિલ, હેડ કો. કિરીટભાઈ ડોડીયા, પો.કો. ધર્મરાજસિંહ ગોહિલ, પો.કો.ધર્મેન્દ્રસિંહ ગોહિલ, પો.કો.હારીતસિંહની ટીમે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
the Gandhinagar News
ભાવનગર એલસીબી એ હથિયાર સાથે એક ઈસમ ને ઝડપી પાડ્યો
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો