BREAKING

ઢસા પોલીસ સ્ટેશન દ્રારા યોજાયો પોલીસ તાલીમ કેમ્પ







રઘુવીર મકવાણા દ્રારા

ઢસા આજરોજ બોટાદ પોલીસ અઘીકક્ષક શ્રી સરોજકુમારી સાહેબ નાઓની સુચના તથા પો.અધિ સા શ્રી વી.કે.દેલવાડીયા સાહેબ ના માર્ગદર્શન મુજબ તાજેતરમા ચાલી રહેલ પોલીસ ભરતીમાં લેખિત પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોને દોડવાની ફિઝિકલ એક્ઝામની તૈયારી ના ભાગરૂપે સુરક્ષા સેતુ કાર્યક્રમ અંતર્ગત તાલીમ કેમ્પનું આયોજન તા.૦૯/૦૧/૨૦૧૭ થી તા ૧૩/૦૧/૧૭ સુધી ગઢડા ખાતે  રિવરફન્ટ ટ્રેક તથા ઢસામા પાટણા ખાતે પી.એસ.આઈ ચૌહાણ સાહેબ તથા _*પી.એસ.આઈ.કરમટીયા*_ સાહેબ એ.ડી.આઈ કરમટા તથા એલ.આઈ.બી.અરવિંદભાઇ સુંવેંરા પી.સી.પ્રતાપસિંહ ચૌહાણ નાઓની ટીમ દ્રારા ગઢડાના ૨૫ તથા ઢસાના ૪૦ તાલીમાર્થિઓને દોડમાં ભાગ લેવરાવી ફિઝિકલ એક્ઝામમાં સફળતાથી પાસ થવા બાબતે ખાસ ટેકનીક અંગે માર્ગદર્શન આપી પ્રેક્ટિસ કરાવવામાં આવી રાહી છે.



the Gandhinagar News


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો