ઇટીવી ન્યુઝ ના પત્રકાર રાજુભાઇ ખોખર નું હર્દયરોગ ના હુમલામાં દુઃખદ અવસાન થતા અમરેલી સહીત ના પત્રકાર આલમ માં શોક નું મોજું ફરી વળ્યું છે, રાજુભાઇ ને બગસરા ખાતે હ્રદયરોગનો હુમલો આવેલ જે દરમિયાન તેમનું નિધન થયું હતું. 42 વર્ષની વય ના રાજુભાઇ તેમની લાગણીશીલ પ્રતિભાના કારણે પત્રકાર જગતમાં આગવી છાપ ધરાવતા હતા, અનેક મિત્રો, સ્નેહી, અને સબંધી ને રડાવી ને રાજુભાઈએ અનંત ની વાટ પકડી .
the Gandhinagar News
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો