ભાવનગર એસટી બસ સ્ટેન્ડ માંથી સમયસર બસના મુકાતા વિદ્યાર્થીઓ દ્વારા સૂત્રસાર કરવામાં આવ્યો.
ભાવનગર શહેરમાં બહારગામ થી આવતા વિદ્યાર્થીઓને અપડાઉન માં ભારે મુશ્કેલી પડી રહી છે, સમયસર બસો ન મુકવામાં આવતા વિદ્યાર્થીના અભ્યાસ પર અસર પડી રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા એસટી ડેપો મેનેજર ઓફિસે પહોંચતા અત્યારે 10 વાગ્યા સુધીમાં કોઈ ઓફિસે હાજર જોવા મળ્યો નહોતું. જેથી લઈને વિદ્યાર્થીઓ દ્વારા પોતાની માંગ માટે નારા લગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.ભાવનગર ના લાખણકા કોળીયાક, હાથબ, ખડસલીયા, મીઠીવીરડી થળસર સહિતના ગામોના વિદ્યાર્થીઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો