BREAKING

જેસરના છાપરિયાળી ગામે પાર્ક કરેલ રિક્ષાને કારે ટક્કર મારતા એક બાળકનું મોત.

તસ્વીર.સમીર બેલીમ જેસર

જેસર તાલુકાના છાપરિયાળી ગામે પાર્ક કરેલ ઓટો રિક્ષામાં બે બાળકો રમતા હતા તે દરમિયાન પૂર ઝડપે આવેલ કારે ઓટો રિક્ષા ને ટક્કર મારતા એક બાળકનું ઘટના સ્થળે મોત,સાગઠિયા અમિત નામના તારૂં7 નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક બાળકને ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવેલ.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો