BREAKING

મહુવામાં ખરક યુવક ની હત્યા




તસ્વીર- મથુર ચૌહાણ-બોરડા


મહુવામાં મોડીરાત્રીના સમયે ખરક યુવાન મહેશભાઈ ખાટાભાઈ વળિયાની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી ને હત્યા કાર્યેલ હાલતમાં લાશ મળી આવી હતી, મહુવાના ભવાની વિસ્તારમાં આ ઘટના બની હોય જેને લઈને પોલીસે મૃતક યુવક ની લાશને પીએમ આર્થે ખસેડી અને આરોપીઓને ઝડપી પાડવા માટે સુત્રો ગતિમાન કાર્ય છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો