તસ્વીર - મથુર ચૌહાણ.બોરડા
તળાજા ના દાઠા પોલીસ સ્ટેશન નીચે આવતા ગઢૂંલા ગામે થી પૂર્વ બાતમી ના આધારે દાઠા પી.એસ.આઇ જે.એમ.પરમાર અને સ્ટાફ ના કુલદીપસિંહ સરવૈયા, જયરાજસિંહ સરવૈયા, ડાભીભાઈ સહિત ના એ તપાસ કરતા એક ઈસમ ને દેશી તમંચો તેમજ 7 રાઉન્ડ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો