રિક્ષામાં દારૂ લઈ જતા બે બુટલેગર ને પુણા પોલીસે ઝડપી પાડ્યા
સુરત બ્યુરો
રિક્ષા ની સીટ માં ડેકી બનાવી નવા દારૂ ની હેરાફેરી થઇ રહી હોવાની બાતમી મળતા સુરત ની પુણા પોલીસે વોચ ગોઠવતા રિક્ષામાં 15 પેટી વિદેશી દારૂ લઈને જઈ રહેલ 2 ઇસમોને ઝડપી લઈ અને અને કાયદેસર ની કાર્યવાહી કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો