સુરત બ્યુરો.
૭૧ માં સ્વતંત્ર પર્વ નિમિતે પરમહંસ વિદ્યાભવન ,સરથાણા શાળાના કેમ્પસમાં
સ્વતંત્ર દિવસની ઉજવણી ધામધૂમ પૂર્વક અને ભારે દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી
હતી.શ્રી અશ્વિનભાઈ સુદાણીના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કિરણભાઈ ઠુમ્મર, વલ્લભાઇ વઘાસીયા, ભુપતભાઈ સાવલિયા, સહિતના મહાનુભવો ઉપસ્થિત
રહ્યા હતા.
બાળકો દ્વારા સંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા
હતા જેમાં રાસ-ગરબા, દેશભક્તિ
ગીત , વેશભૂષા, તેમજ
એકપાત્રીય અભિનય કરવામાં
આવ્યા હતા તેમજ બાળકોને ઈનમાં વિતરણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ ને
બાબુભાઈ સગીતકારે લયબદ્ધસગીત થી સજાવ્યો હતો.





ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો