BREAKING

પાલીતાણા ના દુધાળા ગામે યુવતીનો ચોટલો કપાયો



ચોટલીકાંડ નું ભૂત ફરી ધુણ્યું છે.પાલીતાણા ના દુધાળા ગામે રહેતી અને હીરા ઘસવાનું કામ કરતી મારવાડી યુવતીનો ચોટલો કપાતા સમગ્ર વિસ્તારમાં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે. રાત્રીના સમયે સુઈ ગયા બાદ કોઈ ચોટલો કાપી ગયું હોવાનું યુવતી જણાવી રહી છે જ્યારે તે સવારે જાગી ત્યારે તેનો ચોટલો કપાયેલી હાલતમાં મળી આવતા તે ગભરાઈ ગઈ હતી જો કે આ ઘટના અંગે પોલીસ અજાણ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો