તસ્વીર સૌજન્ય-પ્રહલાદસિંહ રાઠોડ
મહુવા
12 સપ્ટેમ્બર17
એન્કર
ગાઈકાલ સાંજના સમયે ભાવનગર જિલ્લા ના પાલીતાણા, મહુવા સોનગઢ તેમજ ગારીયાધાર સહિતના વિસ્તરાઓમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો હતો જેમાં ગારીયાધારમાં શાળા નમ્બર 1 પાર સાંજના સમયે વીજળી પડી હતી જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ના હતી, જ્યારે મહુવાના કુબેરબાગમાં પણ વીજળી પાડવાનો બનાવ બન્યો હતો, બાગ માં આવેલ નાળિયેરી પાર વીજળી પડતા નાળિયેરી માં આગ લાગી હતી જોકે મહુવા ફાયર ફાયરત દ્વારા તાકીદે આગ બુઝાવી દેવામાં આવી હતી, જો કે કોઈ જાનહાની થઈ ના હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો