BREAKING

ભાવનગર નજીક સીદસર ગામે ખાનગી ડોક્ટરને ત્યાં આરોગ્ય ના દરોડા.




ભાવનગર બ્યુરો.

હાલ જે પ્રમાણે સ્વાઈન ફ્લુ એ રાજ્યભરમાં માજા મૂકી છે તેને લઈને આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે તેમજ સીએમ વિજય રૂપાણી પણ વિવિધ હોસ્પિટલ ની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે સફાળા જાગેલા આરોગ્ય વિભાગ દ્વારા આજે ભાવનગર નજીક આવેલા સીદસર ગામે આરોગ્ય વિભાગ દ્વારા એક ખાનગી ડોક્ટર ને ત્યાં દરોડા પાડવવામાં આવ્યા હતા.

15 દિવસ પહેલા ભાવનગર પાસે ફરિયાદ કા ગામે સ્વાઈન ફલૂ માં મહિલા નું મોત થયું તે મહિલા ની દવા સીદસર ગામે દવાખાનું ધરાવતા ડોક્ટર ને સારવાર લેતા તે ડોક્ટર દવારા તેને યોગ્ય માહિતી અને રીફર ના કરતા મહિલા નું મોત થયેલ અને આરોગ્ય વિભાગ ને ધ્યાને આવતા આ મહિલા પેલા સીદસર ડોક્ટર પાસે દવા લેતા હોવાનું માલુમ પડેલ આરોગ્ય વિભાગ દવારા ડોક્ટર ને ત્યાં તપાસ કરતા તે ડોક્ટર બી એ એમસ હોવાનું માલુમ પડતા તેની ઉપર ફરિયાદી બની ને તપાસ હાથ ધરી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો