BREAKING

ભાવનગર કલેકટરે હોઈદડ ગામની મુલાકાત લીધી.





ભાવનગર કલેકટરે ઘોઘા તાલુકાના હોઈડદ ગામની મુલાકાત લઈ લોકોની વચ્ચે જઈ ને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા.

ભાવનગર કલેકટરશ્રી હર્ષદ પટેલે ઘોઘા તાલુકાના હોઈદડ ગામની મુલાકાત લીધી હતી, સાથે ઘોઘા તાલુકા વિકાસ અધિકારી કિરણ પરમાર ઘોઘા તાલુકા પંચાયત ઉપપ્રમુખ સંજયસિંહ ગોહિલ માલપર ઘોઘા તાલુકા કૉંગ્રેસ પ્રમુખ રેવતસિંહ ગોહિલ ગામના સરપંચ ગ્રામજનો સ્કૂલ ના આચાર્ય શિક્ષક મિત્રો ઉપસ્થિત રહયા ગામના પ્રશ્નો અંગે માહિતી મેળવી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો