BREAKING

વલ્લભીપુર પોલીસ સ્ટાફે ઈંગ્લીશ દારૂ સાથે એક ને ઝડપી પાડ્યો.

હેમંત ડાભી.વલ્લભીપુર

વલ્લભીપુર પો.સ્ટે. નાં PSI શ્રી ટી.એસ. રીઝવી  તથા સ્ટાફ નાં ને બાતમી આધારે ગઇ રાત્રે તાઃ૫/૫/૨૦૧૭ નાં રોજ રાત્રે સાડા બાર વાગ્યે પચ્છે ગામ પાસે લાભુ શામજીભાઇ મકવાણા રહે. ખેતાટીંબી તા. વલ્લભીપુર વાળો હીરો હોન્ડા મો.સા. નં. GJ-23AG -9306  વાળો વગર પાસ પરમીટે પોતાના કબ્જા માં ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૭ કિ.રૂા.૨૧૦૦/- વાળી લઇ નીકળતા મજકુર મો.સા. તથા મોબાઇલ નંગ-૧ તથા દારૂ ની બોટલો નંગ-૭ કુલ મુદામાલ રૂા. ૨૭૬૦૦/- સાથે ધરપકડ કરી પ્રોહીબીશન એકટ મુજબ કાર્યવાહી કરેલ છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો