BREAKING

જુવો વિડિઓ...તાપી-સોનગઢ નાં ચાકડિયા ગામે આશરે ત્રણ વર્ષ ની ખૂંખાર દીપડી પાંજરે પુરાઈ

તાપી

સોનગઢ નાં ચાકડિયા ગામે આશરે ત્રણ વર્ષ ની ખૂંખાર દીપડી પાંજરે પુરાઈ.અત્યાર સુધી ચાકડિયા ગામમાં ત્રણ દીપડા અને પંથક મા સાત દીપડાનો પાંજરે પુરાયા.ઘર નજીક મુકેલા પાંજરા મા દીપડી ઝડપાતા ગ્રામજનોમાં રાહત ની લાગણી,પાંચ મહિના પહેલા ચાકડિયા ગામે દીપડા એ કરેલા હુમલા મા ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયાં હતાં જો કે હજુ સુધી વળતર ના મળતાં ગ્રામજનો મા રોષ નો માહોલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો