BREAKING

પાલીતાણા માં દાઉદી વોરા સમાજ દ્વારા શાનદાર ઝુલુસ નીકળ્યું.





અરવિંદ રાઠોડ- પાલીતાણા

આજ રોજ પાલીતાણા દાઉદી વોરા સમાજ દ્વારા હજરત મહંમદ પયગંબર સાહેબ ના જન્મ  દિવસ નિમિતે શાનદાર બેન્ડ સાથે  જુલુસ નીક્ળયુ  હતુ જેમા પાલીતાણા વોરા સમાજ ના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, ઝુલુસ પાલીતાણા ના રાજમાર્ગો પર ફર્યું હતું, તેમજ  સમસ્ત વોરા સમાજ દ્વારા મુબારક બાદી પાઠવી હતી.



the Gandhinagar News


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો