BREAKING

આજના મુખ્ય સમાચાર

🙏  આજના મુખ્ય સમાચાર  🙏
    

🔷રાજાની જેમ મોદી સંસદમાં બોલતા પણ નથી અને કોઇનું સાંભળતા પણ નથી ઃ રાહુલ ગાંધી

🔷નોટબંધી વર્ષનું સૌથી મોટુ કૌભાંડ, તેની તપાસ થવી જાઈએ ઃ પી.ચિદમ્બરમ

🔷કેશ કૌભાંડઃ આરબીઆઇ ઓફિસર સહિત ૭ની ધરપકડ, ૫ કરોડ ૭૦ લાખ જપ્ત

🔷ત્રણ દિવસની રજા બાદ પણ રોકડની સમસ્યા યથાવત, પ્રજાના કેશ માટે વલખાં

🔷લો બોલો..મોદીજીના રાજમાં હવે કેશ પેમેન્ટ કરવા પર ચાર્જ આપવો પડશે?

🔷બેંકની લાઇનમાં જે લોકો મર્યા છે તેમણે દેશને લૂટ્યો છે ઃ કૃષ્ણા રાજ

🔷કિરણ રિજિજૂ ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો કોંગ્રેસનો દાવો, રજુ કર્યો પૂરાવો

🔷રિયાધમાં યુવતીએ હિજાબ પહેર્યા વગરનો ફોટો શેર કર્યો, પોલીસે કરી ધરપકડ

🔷શિક્ષકે શાળામાં જ કર્યું સગીરા પર દુષકર્મઃ વિદ્યાર્થીની ગર્ભવતી

🔷અધધ રોકાણ મેળવીને નોટબંધીના મીઠાં ફળ ચાખતું મ્યુચ્યુઅલ ફંડ સેક્ટર

🔷કેશલેસ સિસ્ટમને સફળ બનાવવા મોદી સરકાર સાપ્તાહિક લકી ડ્રો યોજશે

🔷આગામી વર્ષ ૨૦૧૭માં એશિયા-પ્રશાંતમાં ભારતમાં સૌથી ઊંચો પગાર વધારો થશે

🔷નગરોટા હુમલામાં સાઇલેન્સર સાથેનાં શસ્ત્રોનો ઉપયોગ થયેલા

🔷પાક કલાકારો સામે મોદી ટ્રમ્પવાળી કરશે?ઃ શિવસેનાનો સવાલ

🔷નોટબંધી ઈફેક્ટ ઃ ફ્રૂટ-શાકભાજીનો વેપલો બંધ કરવાની ધમકી

🔷પાક.કબ્જાગ્રસ્ત કાÂશ્મરમાં લોન્ચિંગ પેડ પર ૨૫૦થી વધુ આતંકીઓ એકત્ર થયા

🔷ઈપીએફઓ વેતનસીમા ૧૫ હજારથી વધારી ૨૫ હજાર થાય તેવી શક્યતા

🔷બે બેઠકો પરથી ચૂંટણી લડવાની જાગવાઈ સમાપ્ત કરો ઃ ચૂંટણીપંચ

🔷આલેલે..રદ્દ થયેલી નોટોના પ્રીમિયમાં કડાકો,વ્યાજ મળવા લાગ્યું!

🔷દરેક શૈક્ષણિક સંસ્થાઓને નવા ફેસબૂક અને Âટ્‌વટર એકાઉન્ટ ખોલવા આદેશ

🔷ભારત સરકાર ટૂંક સમયમાં વિમાનની અંદર વાઈ-ફાઈની સુવિધા શરૂ કરશ

🔷ગુજરાત સહિતના છ રાજ્યોમાં અદાલતોના ૮૪% પેÂન્ડંગ કેસ

🔷હવે સરકારી વેબસાઈટને પોતાનો શિકાર બનાવવા માગે છે હેકર ગ્રુપ ‘લીજન’

🔷પટણામાં ભીષણ આગ લાગતાં કાલ્ડ સ્ટોરેજ બળીને ખાક

🔷જાપાને સ્વચ્છ અંતરિક્ષ અભિયાન શરૂ કર્યું ઃ જાળ નાંખીને સ્પેસ કાટમાળને સાફ કરશે

🔷પોર્ટુગલના પૂર્વ પીએમ એન્ટોનિયો ગુટેરેસ યુએનના નવા સેક્રેટરી જનરલ બન્યા

🔷અન્ય મહિલાએ બાળકને સ્તનપાન કરાવતાં હોÂસ્પટલ પર માતાએ કર્યો કેસ !

🔷એડીબીએ ભારતના વિકાસ દરના અનુમાનને ૭.૪ ટકાથી ઘટાડી ૭ ટકા કર્યું

🔷'હી અને શી' નહીં, 'જી' કહો, ઓક્સફર્ડ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્‌સની અનોખી પહેલ

🔷સંસદ પર આતંકી હુમલાને ૧૫ વર્ષ પૂરા, પીએમ સહિત વરિષ્ઠ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

🔷મોદી સરકાર બેંક કર્મચારીઓને ટૂંક સમયમાં રીવોર્ડ આપે તેવી શક્યતા

🔷પ્રીમિયમ ટ્રેનમાં ખાલી રહેલી સીટોને લઈ રેલ્વેએ ફ્લેક્સી ફેરના માળખામાં ફેરફાર કર્યો

🔷પાક.ના એÂન્જ.ના વિદ્યાર્થીઓ પરમાણુ બોંબના વિશેષજ્ઞ બને તે માટે હાફિઝ પ્રોત્સાહિત કરી રહ્યો છે

🔷કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની  ૨૧ ડિસેમ્બરે પાટીદારોના ગઢ મહેસાણામાં જનસભા

🔷મહેસાણા પાસેની કરુણાંતિકાઃ યુવાન સળગતો હતો અને વાયરમાં થતા હતા ભડકા
                                                  



the Gandhinagar News

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો