રઘુવીર મકવાણા- ઢસા
આજ રોજ ઢસા પોલીસ સ્ટેશનમાં બોટાદ જીલ્લા પોલીસ અઘીક્ષક શ્રી સરોજ કુમારી સાહેબની ઉપસ્થિતિમાં ઢસા પો.સ્ટે.ખાતે કર્મચારી તેમજ અધિકારીના નોટ રીડીંગ નું આયોજન થયેલ જેમા ડી.વાય.એસ.પી.શ્રી દેલવાડિયા સાહેબ તેમજ પી.આઈ.વાઢેર સાહેબ પી.આઈ.પટેલ સાહેબ પી.એસ.આઈ.વાઘેલા સાહેબ તેમજ પી.એસ.આઈ ઝાલા સાહેબ તેમજ સમસ્ત પો.સ્ટાફ હાજર રહેલ કાર્યક્રમની પૂર્ણાહુતિ સમયે પી.અધિ. સા.તરફ થી કર્મચારીઓને પોતાના પ્રશ્નો તેમજ નિકાલ કરવામાં આવેલ તેમજ ઢસા આઉટ પોસ્ટે. ની મુલાકાત લીધેલ હતી
the Gandhinagar News
ઢસા પોલીસ સ્ટેશનમાં જીલ્લા પોલીસ અઘીક્ષક ની ઉપસ્થિતિમાં કર્મચારી તેમજ અધિકારીના નોટ રીડીંગ નું આયોજન થયું.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો