BREAKING

પાલીતાણા સાંજણાસર ગામ નજીક અકસ્માત એક નું મોત.



તસ્વીર સૌજન્ય- પ્રવીણ વાળા- નાની રાજસ્થળી

ભાવનગર શહેર અને જિલ્લા ના માર્ગો દિનપ્રતિદિન ગોઝારા બની રહ્યા છે ત્યારે આજે પાલીતાણા ના તળાજા રોડ પર અકસ્માત માં એક યુવાને જીવ ગુમાવ્યો છે.

પાલીતાણા તળાજા હાઇવે પર ના સાંજણાસર ગામે પાસે એક પિકપ બોલોરે અને બાઇક વચ્ચે અકસ્માત સર્જતાં આ અકસ્માત માં બાઇક ચાલક યુવાન નું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ  મોત નીપજ્યું છે આ ઘટના ની જાણ થતા પોલીસ ઘટના સ્થળે જાઇ મૃતક યુવક ના મૃતદેહ ને પીએમ માટે પાલીતાણા ખસેડી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.



the Gandhinagar News


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો