🙏 આજના મુખ્ય સમાચાર 🙏
✅તામિલનાડુમાં 'વરદા' વાવાઝોડુ ત્રાટકયુ, જનજીવન અસ્તવ્યસ્ત
✅બેંકોમાં ગેરરીતિ પર મોદીની નજર, ૫૦૦ શાખાઓનું Âસ્ટંગ કરાવ્યાના અહેવાલો
✅ટીમ ઈÂન્ડયાનો એક ઈનિંગથી 'વિરાટ' વિજય સાથે સિરીઝ ઉપર કબ્જા
✅બીજી વખત સતત ૫ ટેસ્ટ શ્રેણીમાં જીતી વિરાટે ધોનીના રેકોર્ડની બરોબરી કરી
✅Âસ્પનર જયંત યાદવે સદી ફટકારી તોડ્યો ૫૧ વર્ષ જુનો રેકોર્ડ
✅પાકિસ્તાનની જેમ ભારતને વેચવાનું કામ કરે છે મોદીઃ રાહુલ ગાંધી
✅દિલ્હી એરપોર્ટ પર ડાઈપરમાં છૂપાવેલું ૧૬ કિલો સોનું પકડાયુ
✅ભારત પર હુમલા માટે પાકિસ્તાન દરેક આતંકીને એક કરોડ રૂપિયા આપે છે
✅અગસ્ટા વેસ્ટલેન્ડ ડીલ મામલે સીબીઆઇ મનમોહનસિંહની કરી પૂછપરછ કરી શકે
એસબીઆઈ ગરીબ ખાતાધારકોને સુરક્ષિત કાર્ડ આપશે ઃ મર્યાદા હશે ૨૫ હજાર
પÂબ્લક ટ્રાન્સપોર્ટને ફરીથી કેશલેસ કરવાના પ્રયાસમાં લાગી કેન્દ્ર સરકાર
✅ભાજપના નેતાનું વિવાદીત નિવેદન, કÌšં- દિલ્હીમાંથી મમતાને વાળ પકડીને કાઢી શકીએ
✅ડેબિટકાર્ડ ટ્રાન્ઝેક્શનના ચાર્જિસમાં ઘટાડવાના કેન્દ્રના નિર્ણય સામે આરબીઆઈને વાંધો
✅નોટબંધી અંગે ૩૧મી ડિસેમ્બરે મોદી કરશે રાષ્ટ્રજાગ સંબોધન!
✅ખેતીની આવક બતાવી બ્લેકના વ્હાઈટ કરનાર પર ત્રાટકશે મોદી સરકાર
✅હવે મજૂરોનો પગાર તેમના બેન્ક ખાતામાં જમા થશે ઃ ટૂંક સમયમાં એલાન
✅દેશની તમામ બેંકો રોકડ ડિપોઝિટ પર નજર રાખે ઃ નાણાંમંત્રાલયનો બેંકોને પત્ર
✅હવે પરણિતની સાથે કુંવારી-સિંગલ મહિલાઓને પણ ગર્ભપાતનો અધિકાર મળશે
સાઉદીના શબઘરોમાં સડી રહ્યા છે ૧૫૦ ભારતીયોના શબ
અખિલેશ ક્્યારેય સત્તામાં નહિં આવે, દિÂગ્વજય જેવા થશે હાલ ઃ ઉમા ભારતી
જીએસટીનો અમલ પહેલી એપ્રિલે મુશ્કેલ ઃ સપ્ટે.માં નવો ટેક્સ લાગુ કરાશે
✅મોદીની નોટબંધીઃ ભારતીય અર્થતંત્ર રોકડ ઉપર વધુ નિર્ભર હોવાથી પરિÂસ્થતિ વધુ ખરાબ
✅શરીફના ટાચના મદદનીશને ડોનાલ્ડ ટ્રમ્પની ટીમ મુલાકાત માટે સમય નથી આપતી!
✅મોદીના નોટબંધી નિર્ણયથી સ્ટાફને પગાર આપવા માટે પણ પૈસા નથી ઃ આઝમ ખાન
✅શેરહોલ્ડ મિટિંગ લેવાયો નિર્ણય ઃ સાઈરસ મિ†ીને ટાટાના ડાયરેક્ટર પદથી દૂર કરાયા
✅જનમત સંગ્રહ બાદ ઈટાલીની નવા પ્રધાનમંત્રી બન્યા જેંટિલોની રેંઝી
✅બિહાર ઃ ટ્રકમાં ઘૂસી કાર,પાછળથી બીજી ટ્રકે ટક્કર મારતા છના મોત
✅સંરક્ષણ ક્ષેત્રમાં વિદેશી રોકાણની મંજૂરી મુદ્દે મોદી સરકાર નિષ્ફળ
✅૮ નવેમ્બર પછી હવે ૩ જાન્યુઆરી પર નજર, ઈતિહાસ બદલશે મોદી!
✅ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સમરસનો હરિરસ ખાટોઃ મોટાભાગની પંચાયતોમાં ચૂંટણી યોજાશે
✅'ઘરવાળા બોલાવતા નથી,' ૧૭ વર્ષના કિશોરનો ૨૧ વર્ષની પત્ન સાથે ગળેફાંસો
✅ઉવારસદ ગામે લગ્ન રિસેપ્શનમાં ફૂડ પોઈઝનિંગ ઃ ૮૦૦થી વધુને અસર
the Gandhinagar News
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો