BREAKING

ધોળા ગામે ધનાબાપા નો જગ્યામાં લીમડા માંથી ઘી નીકળ્યા નો વાત વહેતી થયા લોકોના ટોળેટોળા ઉમટ્યા.



રિપોર્ટ બાય ...સલીમ બરફવાલા-સિહોર 

ભાવનગર નાં ઉમરાળા નાં ધોળા ગામે એક ચમત્કારિક ઘટના બની છે. જેને લઇ ને શ્રદ્ધાળુઓ નાં મોટા ટોળા ધના બાપા ના આશ્રમ ખાતે ઉમટી પડ્યા છે.

ધોળા ખાતે આવેલ ધનાબાપા ની જગ્યા કે જયાં થોડા દિવસ પહેલા જ મંદીર મા પ્રાણ પ્રતિષ્ઠા કરવા મા આવી છે.. આ મંદીર મા એક મહાકાય  વૃક્ષ આવેલુ છે. આ વૃક્ષ માંથી એક તરફ ઘી તો બીજી તરફ પાણી નીકળી રહ્યુ છે. આ બનાવ ને એક ચમત્કાર માની લોકો તેને પ્રસાદ માની લેવા ઉમટી પડ્યા છે.. આવા બનાવો દેશ મા અવાર નવાર જોવા અને સાંભળવા મળે છે કારણ કે આપડો દેશ આસ્થા સાથે જોડાયેલો છે અને આવા ચમત્કાર મા લોકો આસ્થા રાખે છે..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો