BREAKING

મહુવા ભાવનગર ટ્રેન મા માતા એ આપ્યો બાળક ને જન્મ*


બોટાદ જીલ્લાના ઢસા ગામે આજ રોજ મહુવા થિ ભાવનગર જતી ટ્રેન મા એક માતાએ આપ્યો બાળક ને જન્મ મહિલા પ્રેગ્નન્ટ હોવાથી ચાલુ ટ્રેન મા દુઃખાવો થતા ટ્રેન માજ આપ્યો જન્મ આ વાત  ની જાણ ઢસા આર.પી.એફ ના હે.કોન્સ્ટેબલ  અરવિંદ ભાઇ ને થતા તાત્કાલિક 108 ને જાણ કરાતા ઈ. એમ.ટી.કલ્પના બેન ચૌહાણ તેમજ પાયલોટ ભરત ભાઇ (શૈલેષ ભાઇ )ગઢવી દ્રારા મહિલા ને બીજા બાળક નો જન્મ 108 મા કરાવ્યો માતા અને બાળક ની સારવાર માટે બાબરા ની સામુહિક આરોગ્ય કેન્દ્ર મા સારવાર માટે લઇ રહેલ છે...

_રઘુવીર મકવાણા સાથે અબાસ મહેતર ઢસા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો