BREAKING

હાજી યુસુફની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્લાનિંગ એન્ડ ટ્રેનિંગ સમિતિ ના ચેરમેન પદે નિમણુંક..

રીપોર્ટ બાય સાલીમ બરફવાલા




મૂળ અમરેલી ના સાવરકુંડલા ના વતની હાજી યુસુફ પરમાર મૂલ્યો અને આત્મીયતા" ના આ માણસ ભારતના મુસ્લિમ સમાજ ની રત્ન છે..

મુસ્લિમ સમાજના વરિષ્ટ  અગ્રણી અને કોંગ્રેસના ઉ.પ્રમુખ નૌશાદ કુરેશીએ કહ્યું કે જાહેર જીવન માં રહેવું અને પ્રજા સાથે આત્મીયતાનો નાતો રાખી પ્રમાણિકતાના મૂલ્યોને જીવતા રાખવા અ સાધારણ બાબત છે' પરમાર પરિવાર મુસ્લિમ સમાજનું ગૌરવ છે..

- અમરેલી કે ભાવનગર કે સમગ્ર ગુજરાત જ નહિ પણ સમગ્ર દેશના મુસ્લિમ સમાજ ગૌરવ એટલે યુસુફ પરમાર મૂલ્યો અને આત્મીયતાના આ માણસ સમગ્ર દેશના મુસ્લિમ સમાજમાં ભારતનું રત્ન કહી શકાઈ કારણકે દરેક સમાજના લોકોને એક સાથે રાખીને ચાલવું આ સમયમાં ખુબ કપરું છે હાજી યુસુફ પરમાર મૂળ અમરેલીના સાવરકુંડલા ના વતની અને હાલ મુંબઈના અગ્રણી ઉદ્યોગપતિ કહી શકાઈ કે રાજકારણ માં ભષ્ટાચાર ડાઘ સુધ્ધા જેમને લૂગડે લાગ્યો નથી કે તેમના હરીફો પણ તેમની વિરોધમાં બોલતા ૧૦૦ વાર વિચાર કરે તેવા મુઠ્ઠીઉછેર માણસ અને જાહેર જીવન રહીને પણ પ્રજા સાથે વ્યક્તિગત આત્મીયતાનો વ્યવહાર જાળવવો અને તે પણ પ્રમાણિકતાના મૂલ્યને સાથે રાખીને તેવા આપના કહેવાતા છાતી ગજગજ ફૂલે તેવા અગ્રણી ઉદ્યોગપતિ સમગ્ર દેશના મુસ્લિમ સમાજમાં ભારતનું રત્ન એવા હાજી યુસુફ પરમારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્લાનિંગ એન્ડ ટ્રેનિંગ સમિતિ ના ચેરમેન પદે નિમણુંક કરાતા ખુબ ખુબ અભિનંદન....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો