ચાર મજૂરો મનરેગા રાહત ની કામગીરી માં મજૂરી કામ કરતા હતા એ સમયે વિજળી પડી જેમાં એકજ પરિવારના સભ્યો માવજીભાઇ ભુપતભાઇ તેમજ રવી માવજીભાઇ ના કમકમાટીભર્યા મોત થયાં હતા જ્યારે વાલુબેન ભુપતભાઇને ઇજા થતા સારવાર માટે હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.મૃતક સગા કાકા ભત્રીજા હોવાનું જાણવા મળ્યું.
રિપોર્ટર પ્રહલાદસિંહ રાઠોડ - મહુવા

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો