સિહોર શહેર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડી.સી.રાણા,મહામંત્રી ઘનશ્યામભાઈ પરમાર,નિલેશભાઈ જાનીની સૂચનાથી સિહોર શહેર યુવા મોર્ચા પ્રમુખ રૂપેશભાઈ રોજિયાં,મહામંત્રી દિનેશભાઈ ઠાકોર,હેડલી શાહ દ્વારા સિહોરના યુવા પત્રકાર ધવલભાઈ રાઠોડની યુવા મોરચાના સોશીયલ મીડિયાના ઇન્ચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો