પાલિતાણા ખાતે આજે સવારે સ્વામી વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટ અને અંકુર વિદ્યાલયના વિદ્યાર્થીઓ હોદેદારો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આરોગ્ય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાનું અનોખી રીતે સ્વાગત કર્યું હતું. કોલેજના ટ્રસ્ટી ધર્મીષ્ટાબેન ત્રિવેદી એ કુમકુમ તિલક કરી મંત્રી માંડવિયાનું અભિવાદન કર્યું હતું. વિદ્યાર્થીઓએ મંત્રી માંડવિયાના ફોટા વાળા મહોરા પહેરી સમર્થન કર્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો