BREAKING

ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીની બેઠક મળી.



તસ્વીર-રમેશ દેવમુરારી

આમ આદમી પાટીૅ જીલ્લા સગઠન ની સૌરાષ્ટ ઝોન ના સગઠન મત્રી રાજભા ઝાલા સાહેબના અધક્ષ્ય સાથે મળેલ મિટીગ


જીલ્લા તાલુકા સગઠનમા નવા હોદેદારો ની નિમણુક અને આગામી કાયક્રમ ની રૂપ રેખા સાથે પ્રદેશ આગેવાન ઉમેશભાઇ મકવાણા, સોરાષ્ટ જોન દક્ષિણ સગઠન મત્રી રાજભા ઝાલા તેમજ સોરાષ્ટ જોન સહ સંગઠન મંત્રી અશોકભાઈ ગોહિલ જીલ્લા પ્રમુખ હસમુખભાઈ દામોડીયા તેમજ જીલ્લા સંગઠન મત્રી ડો.મહેશભાઈ લાડવા તેમજ જીલ્લા ઉપ પ્રમુખ મહામંત્રી સહ મંત્રી અને જીલ્લા મહિલા પ્રમુખ જલ્પાબેન મકવાણા અને દરેક જીલ્લાના હોદેદારો તેમજ દરેક સેલ મોરચા ના હોદેદારો તેમજ તાલુકાના પ્રમુખશલ અને તાલુકા ના હોદેદારો તેમજ શહેર જીલ્લા ના દરેક હોદેદારો હાજર રહી પોતાની જવાબદારી સાથે આવનારી 2022 વિધાનસભા મા લોકોની વેદના સાથે સવેદના ના ભાવ સાથે પ્રજાની સમસ્યા ને લઈ વિધાનસભા મા લોકો નુ પ્રધિનિધી કરવાનો અવસર મળશે તો ચોકસ પુરા જોશ સાથે આગળ વધશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો