ભાવનગર શહેરની મધ્યમાં આવેલ ગંગાજળિયા તળાવ માંથી એક અજાણ્યા આધેડની લાશ મળી આવી, પાણીમાં લાશ તરતી હોવાની જાણ સિક્યુરીટી સ્ટાફ દ્વારા ફાયર વિભાગને અને પોલીસને કરવામાં આવતા ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગની ટીમ દ્વારા લાશને બહાર કાઢી હતી ત્યારે પોલીસ દ્વારા લાશને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો