BREAKING

ગૌરવભરી વાત - કલા સાધકનું પારિતોષિક એવોર્ડ સહ વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું




તાજેતરમાં ગુજરાત સરકારશ્રી ગાંધીનગરની માન્ય દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે જેવો આગવું સ્થાન ધરાવે છે. પરસોતમભાઈ કછેટીયા સંસ્થામાં પરીક્ષા કેન્દ્ર નિમણુંક અધિકારીશ્રી તરીકે ફરજ બજાવે છે. એવા દ્વારકા - દ્વારકેશ સ્કૂલ ઓફ મ્યુઝિકના ડાયરેકટરશ્રી (M.A. B. Ed. In Music) પરસોતમભાઈ જે. કછેટીયાને (B. Ed. In Music) પરીક્ષામંત્રી, અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયાના વરદ હસ્તે સન્માન પત્ર, પ્રમાણપત્ર સહ પારિતોષિક એવોર્ડ આપી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું તથા સસ્થાંની સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો