ગઢડા દેના બેંકમાં સોશિયલ ડિસ્ટન્સ નાં ઘજાગરા અને તેમના મળતીયા કસ્ટમરોની મિલીભગત
ગઢડા દેના બેંક ખાતે દેના બેંકના ખાતેદારો દ્વારા જણાવવામાં આવે છે કે દેના બેંકમાં બહુ ટ્રાફિક રહે છે અવાર-નવાર કસ્ટમરને ધક્કા ખવડાવે છે ૨૦થી ૨૫ હજાર ઉપર પૈસા ઉપાડવા માં આવતા નથી. સાથે જ તેમના મળતિયાઓ હોય એમને લાઈનમાં ઉભા નથી રાખતા ગેરકાયદેસર વારો લઈ લે છે આવું દેના બેંકના કસ્ટમરો દ્વારા જણાવવામાં આવેલ. તેમજ પીવાના પાણીની વ્યવસ્થા પણ નથી કરવામાં આવેલી એવું દેના બેન્કના કસ્ટમરો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને બેંકને તાળા મારીને રાખે છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો